રાહુલ દ્રવિડ, હેડ કૉચ રવિ શાસ્ત્રીની વિદાય બાદ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને ભારતીય ટીમના હેક કૉચ બનાવાયા છે વિક્રમ રાઠોર, બેટિંગ કૉચ BCCIએ ફરી એકવાર વિક્રમ રાઠોરને ભારતીય ટીમના બેટિંગ કૉચ બનાવ્યા છે પારસ મહામ્બ્રે, બૉલિંગ કૉચ 49 વર્ષીય પારસ મહામ્બ્રેને ટીમ ઇન્ડિયાના બૉલિંગ કૉચ બનાવવામાં આવ્યા છે ટી દીલીપ, ફિલ્ડિંગ કૉચ ટી દીલીપને ભારતીય ટીમના નવા ફિલ્ડિંગ કૉચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે નીતિન પટેલ, ફિઝીયો નીતિન પટેલને નવી ટીમમાં ફિઝીયોની કામગીરી માટે ફરી પસંદ કરવામાં આવ્યા સોહમ દેસાઇ, ટ્રેઇનર આ ગુજરાતી ફરી એકવાર ટીમ ઇન્ડિયાને ફિટ રાખવા મહેનત કરતો દેખાશે વિરાટ કોહલી, ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટ માટે કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે રોહિત શર્મા, વનડે-ટી20 કેપ્ટન હિટમેન રોહિત શર્માને ટીમ ઇન્ડિયાનો નવો વનડે-ટી20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે