ઉષ્ણા શાહની સુંદરતા ઉષ્ણા શાહના સુંદર ફોટોઝ ઉષ્ણા શાહ પાકિસ્તાનની ફેમસ એક્ટ્રેસ છે 2013માં ટેલિવિઝનથી કારકિર્દીની શરૂઆત કરી ટેલિવિઝનમાં ઘણી સિરિયલ્સમાં કામ કર્યું પરીઝાદ સિરિયલથી ઉષ્ણાને ઓળખાણ મળી અમઝા આમીન ઉષ્ણાનો બોયફ્રેન્ડ છે ઉષ્ણાએ અમઝા સાથે લગ્ન કરી લીધાના સમાચાર છે જો કે ઉષ્ણાએ આ સમાચારનું ખંડન કર્યું છે ટેલિવિઝન બાદ ઉષ્ણાએ ફિલ્મોમાં પણ કામ કર્યું