રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મોની ક્વીન કહેવાય છે. એક્ટ્રેસની ખૂબસુરતીના લાખો લોકો દિવાના છે. રાની પર બ્લેક કલર ઘણો સૂટ થાય છે. સિંપલ લુકમાં પણ તે ઘણી ક્યૂટ લાગે છે. ખૂબસુરતીમાં મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. તેની આ સ્માઈલ ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. સોશિયલ મીડિયા પર રાનીની મોટી ફેન ફોલોઈંગ છે. રાની તેની ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખે છે. પરફેક્ટ ફિગર માટે કલાકો સુધી જિમમાં પરસેવો પાડે છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ