મહિમા ગુપ્તા ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં તેની સ્ટાઈલને લોકો ખૂબ પસંદ કરે છે. સ્ક્રીનથી લઈ સોશિયલ મીડિયા પર તેની હોટ અને બોલ્ડ સ્ટાઈલ જોવા મળે છે. મહિમા તેની આ સ્ટાઈલથી ફેંસને પ્રભાવિત કરે છે. તેનો ગ્લેમરસ લુક અને સ્ટાઈલ પણ ચાહકોને પસંદ પડે છે. મહિમા બોલ્ડ, બિકીની, બ્રેલેટથી લઈને ખૂબ જ ટૂંકા કપડામાં ફોટોશૂટ કરાવતી જોવા મળે છે. મહિમા પોતાને ફિટ રાખવા કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે. સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. મહિમાની ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે. મહિમાના ફેંસ તેની લેટેસ્ટ તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ