વાણી કપૂરનો ગ્લેમરસ અંદાજ જુઓ વ્હાઈટ ડ્રેસમાં વાણી કપૂરનો ગ્લેમરસ અંદાજ અભિનેત્રીની તસવીરો વાયરલ એક્ટ્રેસે આપ્યા શાનદાર પોઝ 'શુદ્ધ દેશી રોમાન્સ'થી કેરિયરની શરુઆત કરી વાણી કપૂરે 'બેફિકરે'માં કામ કર્યું 'ચંદીગઢ કરે આશિકી' અને 'બેલ બોટમ' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ તસવીરો ચાહકો પણ તેના આ અંદાજને પસંદ કરી રહ્યા છે વાણી સોશિયલ મીડિયામાં એક્ટિવ છે