વિદ્યા બાલને ફરી એકવાર સાડી પહેરીને કરાવ્યુ શાનદાર ફોટોશૂટ



રેડ સાડીમાં વિદ્યા બાલને શેર કરી લેટેસ્ટ તસવીરો



ઘરમાં જ સીડી પર બેસીને વિદ્યા બાલને આપ્યા છે એકથી એક હૉટ પૉઝ



રેડ પ્રિન્ટેડ સાડીમાં બ્યૂટીફૂલ લાગી દેસી ગર્લ એક્ટ્રેસ



બાંધેલા વાળ અને શરમાયેલી આંખોથી ફેન્સના દિલ જીતી લીધા



વિદ્યા બાલન ડર્ટી પિક્ચર ફિલ્મથી ખુબ જ ચર્ચિત બની હતી



44 વર્ષીય વિદ્યા બાલને વર્ષ 2012માં સિદ્વાર્થ રૉય કપૂર સાથે કર્યા હતા



2019માં છેલ્લે મિશન મંગલમાં અક્ષય કુમાર સાથે દેખાઇ હતી



વિદ્યા બાલનની અપકમિંગ ફિલ્મ નિયત છે



વિદ્યા બાલન આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે