પર્પલ સાડીમાં ઉર્વશી રૌતેલાનો બોલ્ડ અંદાજ ફેશન ડીવા ઉર્વશી રૌતેલાની ગજબ ફેશન સેન્સ ઉર્વશીએ ઇન્સ્ટા પર પર્પલ સાડીનું લૂક કર્યું શેર પર્પલ કલરમાં ઉર્વેશી સેક્વિન સાડીમાં જોવા મળી પહેલા પણ ઉર્વેશી સાડી લૂક કરી ચૂકી છે શેર ઉર્વશી પાસે એથનિક ડ્રેસની પણ બેસ્ટ કલેકશન છે યેલો કલરનું આ શરારા શૂટ એથનિક કલેકશનનો હિસ્સો આપ પણ એથનિક કલેકશન મુજબ શોપિગ કરી શકો છો સોશિયલ મીડિયા પર ઉર્વશી રહે છે હંમશા એક્ટિવ ગોર્જિયસ લૂકના ફોટો –વીડિયો કરતી રહે છે શેર