આમિર-કિરણ 15 વર્ષના લગ્ન જીવન બાદ લીધા ડિવોર્સ ઋત્વિક –સુજૈન 14 વર્ષના લગ્નજીવન બાદ થયા અલગ મલાઇકા-અરબાઝ આ બંનેનું લગ્ન જીવન 18 વર્ષનું રહ્યું અર્જુન –મહેર લગ્નના 21 વર્ષ બાદ ડિવોર્સનો લીધો નિર્ણય અમૃતા –સૈફ 1991માં લગ્ન અને 2004માં થયા ડિવોર્સ ફરહાન –અધૂના 16 વર્ષના લગ્નજીવનમાં પડ્યું ભંગાણ ધનુષ – એશ્વર્યા 18 વર્ષના લગ્નજીવન અંત નીતિન – સ્મિતા ગાતે 12 વર્ષના લગ્નજીવનનો અંત