ટીવીની બોલ્ડ એક્ટ્રેસ અદા ખાન દરિયા કિનારે વેકેશન માણી રહી છે. અદાએ પોતાની લક્ઝરી વેકેશનની તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે યાટ પર બિકીનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. અદાએ પીળા રંગનું ટોપ પહેર્યું છે અને જાંબલી સ્લિટ સ્કર્ટ પહેર્યું છે. આ લુકમાં અદા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. અદા ખાન તેના બોલ્ડ લુકને કારણે પણ ચર્ચામાં છે. અદા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તે દરરોજ તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે અદા ફોટોશૂટ માટે યલો ફ્રિલ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. All Photo Credit: Instagram