સિલ્વર ગાઉનમાં મિસ યુનિવર્સ હરનાઝ સંધુ

મિસ યુનિવર્સ હરનાઝ સંધુનો ગ્લેમરસ લૂક

સુંદરતા અને બોલ્ડનેસના મામલે તે ઈન્ડસ્ટ્રીની મોટી અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે

હરનાઝે તેના સિઝલિંગ લુકની એક ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

લાખો દિલોની ધડકન છે મિસ યુનિવર્સ હરનાઝ સંધુ

વિશ્વભરમાં મિસ યુનિવર્સ હરનાઝ સંધુના ચાહકો છે

હરનાઝ અવારનવાર પોતાના ફોટોશૂટથી ફેન્સના દિલના ધબકારા વધારતી રહે છે

હરનાઝને અનેક પ્રોજેક્ટની ઓફર થઇ રહી છે

હરનાઝનો અત્યારે બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનો કોઈ ઈરાદો નથી.

હરનાઝ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ થઈ ગઈ છે અને તેની ફેન ફોલોઈંગ સતત વધી રહી છે.