નતાશા પૂનાવાલાની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. નતાશા મેટ ગાલા 2023માં સિલ્વર આઉટફિટમાં જોવા મળી હતી. તેનો આ આઉટફિટ બિલ્ડિંગ જેવો લાગે છે, જેમાં નતાશાની સુંદરતા બેજોડ લાગે છે. નતાશા પૂનાવાલા વેક્સીન નિર્માતા અદાર પૂનાવાલાની પત્ની છે. ફેન્સ નતાશાના આ લૂકને જોઈને કહી રહ્યાં છે કે આ કઈ ઈમારત છે. નતાશા પૂનાવાલાની તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. નતાશા અને અદાર પૂનાવાલાના લગ્ન વર્ષ 2006માં થયા હતા. માન્યામાં ના આવે પણ નતાશા પૂનાવાલા બે સંતાનની માતા છે. All Photos in Instagram