હેર ઓઇલમાં આ ચીજો અવશ્ય મિક્સ કરો સૂકા આંબળાને હેર ઓઇલમાં મિક્સ કરો નારિયેળ તેલમાં એલોવેરા જેલ મિક્સ કરો આ મિશ્રણને વાળના મૂળમાં લગાવો આ મિશ્રણથી વાળનો ગ્રોથ વધશે સરસવના તેલમાં ડુંગળીનો રસ મિકસ કરો જેનાથી વાળમાં વોલ્યૂમ આવે છે. બદામના તેલમાં જોજોબા તેલ મિક્સ કરો જેનાથી વાળ સ્મૂધ -સિલ્કી બનશે હેર ઓઇલમાં એરંડાનું તેલ મિક્સ કરો