બોન કેન્સરના આ છે 6 સંકેત જો આ લક્ષણ દેખાય તો સાવધાન આ લક્ષણોને ન કરો ઇગ્નોર સોજો અને દુખાવો ચિંતાજનક છે અચાનક વજન ઓછું થઇ જવું ઓછા કામે વધુ થકાવટ લાગવી રાત્રે વધુ પરસેવો થવો ચાલવામાં મુશ્કેલી થવી હાડકામાં તીવ્ર દુખાવો થવો આ લક્ષણો બોન કેન્સરના હોઇ શકે છે