પિરિયડ્સમાં સ્કિનનો આ રીતે રાખો ખ્યાલ


સૌ પ્રથમ ચહેરાને સારી રીતે ક્લિન કરો


મેકઅપનો ઉપયોગ કરવાનું બંધ કરો


ફ્રૂટનો નેચરલ ફેસ માસ્ક જ યુઝ કરો


નાઇટ ક્રિમ અવશ્ય લગાવો


DIY નાઇટ ક્રિમનો જ કરો ઉપયોગ


જેમાં એલોવેરા અને કાકડી હોય


હાઇડ્રેઇટ રહેવા માટે પુરતુ પાણી પીઓ


ફળો અને સલાડ ભરપૂર માત્રામાં ખાઓ