વીડિયોમાં જોવા મળ્યો મુનમુન દત્તાનો નટખટ અંદાજ



તારક મહેતામાં બબીતાજીને ખુબ પસંદ કરવામાં આવે છે



બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા ખુબ ગ્લેમરસ છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ગોલ્ડન આઉટફીટમાં બોલ્ડ લાગી રહી છે મુનમુન



તેમના ફેન્સને પણ આ અંદાજ પસંદ આવી રહ્યો છે



પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે અભિનેત્રી



સિરિયલમાં જેઠાલાલ અને બબીતાની નોકઝોક ફેન્સને ખુબ પસંદ આવે છે



અભિનેત્રી ટ્રેડિશનલ લુકમાં પણ સુંદર લાગે છે



(All Photos-Instagram)