સોનમ કપૂરે ફરી એકવાર તેની ફેશન સેન્સથી તેના ચાહકોને ચોંકાવી દીધા છે હેવી જ્વેલરી સાથે સોનમનું બેડરૂમ ક્યૂટ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે સોનમે બેડરૂમમાં નાઇટ ડ્રેસ પહેરીને કેમેરા સામે ક્યૂટ એન્ડ સિમ્પલ પૉઝ આપ્યા છે આ દરમિયાન સોનમે લૉન્ગ ઓપન હેર, આંખમાં કાજલ અને હેવી જ્વેલરી ફ્લૉન્ટ કરી હતી તસવીરોમાં સોનમ વ્હાઇટ લૂકમાં ચાહકો પર પોતાની સુંદરતાનો જાદુ પાથરી રહી છે સોનમના આ ફોટોઝ પર ફેન્સે કૅપ્શન આપ્યું - પિક્ચર પરફેક્ટ સોનમ ટ્રેડિશનલ અને ગ્લેમરસ બન્ને સ્ટાઇલથી ફેન્સને દિવાના બનાવી રહી છે આ દરમિયાન એક્ટ્રેસને નવો સ્ટનિંગ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સોનમ કપૂર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો સોનમ કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે