બેંક ક્રેડિટ કાર્ડથી લઈ પર્સનલ લોનની ઓફર સતત આપતી રહે છે અનસિક્યોર્ડ લોનના કારણે આર્થિક સ્થિતિ બગડી રહી છે જેના કારણે બેડ લોનની સમસ્યા પણ ઉભી થઈ છે, તેથી એક સાથે બે લોન લો ડેટ સ્નોબલ મેથડ એટલે કે સૌથી નાની લોનને સૌથી પહેલા પૂરી કરવાની કોશિશ કરો જે લોન ઝડપથી ભરી શકાય તેવી હોય તેના પર ફોક્સ કરો ડેટ અવલાંચ મેથડમાં ફોક્સ સૌથી મોંઘી લોન પર હોય છે નાની લોન ચુકવ્યા બાદ સૌથી મોંઘી લોન પર ફોક્સ કરવામાં આવી શકે છે લોન રિફાયનાંસ એટલે કો મોંગી લોનને સસ્તા દરની લોનમાં બદલવાની કોશિશ કરી શકો છો ઓછા વ્યાજની લોન લઈને મોંઘી લોન ચૂકવી શકો છો ક્રેડિટ કાર્ડથી લોનને પર્સનલ લોનમાં બદલી શકો છો