મુકેશ અંબાણીનો જન્મ ભારતમાં નથી થયો તેમનો જન્મ યમનમાં થયો હતો મુકેશ અંબણી શિક્ષક બનવા માંગતા હતા લોકડાઉન દરમિયાન અંબાણી દર કલાકે 90 કરોડ રૂપિયા કમાતા હતા લોકડાઉન દરમિયાન તેમણે સ્પેશિયલ પ્લાન પણ રજૂ કર્યા હતા મુકેશ અંબાણીએ બોમ્બે યુનિવર્સિટીથી કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરી છે જે બાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર કરવા એડમિશન લીધું ફેમિલી બિઝનેસને આગળ વધારવા માટે અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો મુકેશ અંબાણીએ ક્યારેય ક્રેડિટ કાર્ડ બનાવ્યું નથી કે તેનો ઉપયોગ પણ નથી કર્યો મુકેશ અંબાણીને સ્ટ્રી ફૂડ ખૂબ પસંદ છે