આજથી દિલ્હીમાં ઓટો એક્સપો 2023ની શરૂઆત થઈ છે

એક્સપોના પ્રથમ દિવસે જાણીતો અભિનેતા શાહરૂખ ખાન ઉપસ્થિત રહ્યો હતો

તેણે હ્યુન્ડાઈની ઈવી કાર લોન્ચિંગમાં હિસ્સો લીધો હતો

શાહરૂખે અહીં તેના મજાકિયા અંદાજથી બધાનું દિલ જીતી લીધું હતું

તે કાર લોન્ચ કરતી વખતે ગીત ગાવા લાગ્યો હતો

આ કારની કિંમત 44.95 લાખ રૂપિયા છે

શાહરૂખે મીડિયાને કારની ખૂબીઓ જણાવીને કાર સાથે જોડાયેલી લાગણીનો પણ ઉલ્લેખ કર્યો

તેણે કહ્યું કાર જોઈને મને તુજે દેખા તો યે જાના સનમ જેવું લાગી રહ્યું છે

કાર લોન્ચ વખતે શાહરૂખે તેનો ફેવરિટ પોઝ આપ્યો હતો.

તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ ટ્વિટર

તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ ટ્વિટર