એક્ટ્રેસ અવનીત કૌરે હોળી સેલિબ્રેશનની તસવીરો શેર કરી

અવનીત કૌર હાથમાં લાલ રંગ લગાવી પોઝ આપતી જોવા મળી

અવનીત કૌરનો હોળી લૂક ખૂબ જ સુંદર છે

કેમેરાની સામે અવનીતે પોઝ આપ્યા છે

એક્ટ્રેસ અવનીત કૌર હાથ પર લાલ રંગ લગાવી પોઝ આપી રહી છે

વ્હાઈટ ડ્રેસમાં અવનીતે હોળી સેલિબ્રેશન કર્યું

ફેન્સ તેના હોળી લૂકને પસંદ કરી રહ્યા છે

અવનીત કૌર જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

એકદમ વ્હાઈટ લૂકમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે

(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)