કપાસની ખેતી કરીને ખેડૂતો તગડો નફો કમાઈ શકે છે કપાસની ખેતીમાં આ વાતો ધ્યાનમાં રાખો આ ખેતી માટે જમીન સમતલ હોવી જરૂરી છે જમીનમાં પૂરતી માત્રામાં જૈવિક ખાતર નાંખો વાવેતર બાદ નિંદામણ અને જંતુનાશકોનો છંટકાવ કરો કારણકે કપાસના પાકમાં અનેક રોગ અને જીવાત લાગી શકે છે પાકને જીવાતથી બચાવવા સમયાંતરે તપાસ કરતો રહો રવિ સીઝનમાં કપાસ 120 થી 130 દિવસમાં તૈયાર થઈ જાય છે કપાસ વીણ્યા બાદ તેને તડકામાં સૂકવવો જોઈએ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે