મગફળી મુખ્ય તેલીબિયાં પાક છે

મગફળીને ગરીબોના કાજુ પણ કહેવામાં આવે છે

તેની ખેતી મોટાભાગે ખરીફ સીઝનમાં કરવામાં આવે છે

શિયાળામાં મોટાભાગના લોકો મગફળીનું ટાઈમ પાસ સ્નેક્સ તરીકે સેવન કરે છે

મગફળી ઘણી સસ્તી હોય છે

તેને શેકીને, બાફીને કે તળીને લોકો ખાય છે

મગફળીના ઉત્પાદન મામલે ગુજરાત ભારતમાં તમામ રાજ્યોમાં સૌથી આગળ છે

તેની ખેતીથી ધરતીપુત્રો તગડો નફો કરી શકે છે

મગફળીનું ઉત્પાદન લગભગ દેશના તમામ રાજ્યોમાં થાય છે

દેશના માત્ર 5 રાજ્યો એકલા 80 ટકા મગફળીનું ઉત્પાદન કરે છે

એગ્રીકલ્ચર સ્ટેટ બોર્ડના આંકડા અનુસાર આ 5 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક છે

Thanks for Reading. UP NEXT

વિશ્વના આ 10 દેશમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે

View next story