પીએમ કિસાન યોજનાનો લાભ ઇ-કેવાયસી જરૂરી
ABP Asmita

પીએમ કિસાન યોજનાનો લાભ ઇ-કેવાયસી જરૂરી



ખેડૂતો આ રીતે કરાવી શકે છે e-KYC
ABP Asmita

ખેડૂતો આ રીતે કરાવી શકે છે e-KYC



સૌથી પહેલા પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
ABP Asmita

સૌથી પહેલા પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.



વેબસાઇટ પર 'Farmers Corner'નો વિકલ્પ પસંદ કરો.
ABP Asmita

વેબસાઇટ પર 'Farmers Corner'નો વિકલ્પ પસંદ કરો.



ABP Asmita

અહીં તમને 'e-KYC'નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.



ABP Asmita

હવે તમારો આધાર નંબર દાખલ કરો અને 'Get OTP' પર ક્લિક કરો.



ABP Asmita

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલો OTP દાખલ કરો અને સબમિટ કરો.



ABP Asmita

All Photos@social media