કાળઝાળ ગરમીમાં વૃક્ષ, છોડ સુકાવા લાગે છે



આ છોડ બહાર તપતી ગરમીમાં પણ લીલોછમ રહી શકે છે



ફિક્સ માઈક્રાકાર્પા, આ છોડ ખૂબ સુંદર લાગે છે



ગરમીમાં પણ આ છોડ લીલોછમ રહે છે



જાપાનીઝ ચીઝ વુડ પ્લાન્ટ



જેની ખાસિયત એ છે કે 5-6 દિવસ સુધી પાણીની જરૂર પડતી નથી



ઝેડ પ્લાન્ટ, આ છોડને જેટલો વધારે તડકો મળશે તેટલું સારું રહેશે



ક્રિસમસ ટ્રી, આ છોડ દરેક મોસમમાં લીલોછમ રહે છે



વ્હીપિંગ ફિગ, ગરમીમાં આ છોટ ગાર્ડનમાં લગાવી શકાય છે



આ છોડ તડકામાં પણ તાજગી અને રિલેક્સિંગનો માહોલ બનાવી રાખે છે