દેશના ઘણા રાજયોમાં કિવીની ખેતી કરવામાં આવે છે



કિવીની ખેતી કરી ખેડૂત સારી કમાણી કરે છે



શું ક્યારેય વિચાર્યું છે કે ક્યાં રાજ્યમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે



અરુણાચલ પ્રદેશમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે



અરુણાચલ પ્રદેશમાં 44.71 ટકા ઉત્પાદન થાય છે



મણિપુરમાં 18.11 ટકા ઉપ્તાદન થાય છે



સિક્કિમમાં 13 ટકા ઉત્પાદન થાય છે



નાગાલેન્ડમાં 10.83 ટકા ઉત્પાદન થાય છે



હિમાચલમાં 6.98 ટકા ઉત્પાદન થાય છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)