ટીવી સ્ટાર એક્ટ્રેસ એશ્વર્યા શર્માએ શાનદાર તસવીરો શેર કરી છે



એશ્વર્યા શર્માએ શૉર્ટ ડ્રેસમાં ગાર્ડનમાં હરતાં ફરતાં તસવીરો કેપ્ચર કરાવી છે



31 વર્ષીય યંગ એક્ટ્રેસ એશ્વર્યા શર્માએ આ વખતે ટૂ કલર ફ્રૉકમાં પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા એશ્વર્યાએ ઓપન હેર અને હાઇ હીલ્સ બૂટ કેરી કર્યા છે



અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી



ટીવી સિરિયલ અભિનેત્રી ઐશ્વર્યા શર્મા આ દિવસોમાં વિદેશમાં વેકેશન એન્જોય કરી રહી છે



અભિનેત્રી આ તસવીરોમાં શોર્ટ ડ્રેસ પહેરીને પોઝ આપતી જોવા મળી હતી



અભિનેત્રી ઐશ્વર્યા શર્મા આ દિવસોમાં ખૂબ જ મસ્તી કરી રહી છે



આ પહેલા પણ એશ્વર્યા શર્મા ભટ્ટ નખરાંળી અદાઓથી ફેન્સના દિલ જીતી ચૂકી છે



તમમ તસવીરો એશ્વર્યા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે