ઐશ્વર્યા શર્મા હાલમાં માલદિવમાં વેકેશન મનાવી રહી છે

ઐશ્વર્યા શર્માએ માલદીવના વેકેશનની નવી તસવીરો શેર કરી છે

આ ફોટામાં અભિનેત્રીએ પોતાનો નો-મેકઅપ લુક શેર કર્યો છે

પતિ નીલે ઐશ્વર્યાના આ લુકના વખાણ કર્યા છે

અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે

ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

દરિયામાં મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી

(All Photos-Instagram)