બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુએ કોઇ ઓળખની જરૂર નથી.

તાપસી પન્નુએ પોતાના અભિનયથી સફળતા જ હાંસલ કરી છે.

તાપસી પન્નુએ અનેક હિટ ફિલ્મો આપી છે

તાપસી પન્નુ અને વિકી કૌશલે ફિલ્મ 'મનમર્ઝિયાં'માં સ્ક્રીન શેર કરી હતી.

આ ફિલ્મની એક પાર્ટી દરમિયાન તાપસી અને વિકી બંન્નેએ ખૂબ દારૂ પીધો હતો.

આ પછી બંને ચાલતા ચાલતા હોટલના બગીચામાં પહોંચ્યા હતા.

તાપસીએ કહ્યું કે તે નશામાં ધૂત થઇને બગીચાના ઘાસ પર સૂઇ ગઇ હતી

‘મે કૌશલને કહ્યું કે હવે હું મારા રૂમમાં જઇશ નહી’

પણ તાપસી પોતાની જીદ પર અડગ રહી હતી

All Photo Credit: Instagram