અજમાથી આ રીતે નિખારો બ્યુટી ચહેરાના નિખાર માટે અજમા ઉપયોગી અજમા એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર અજમામાં એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ છે ત્વચામાં અજમાથી નેચરલ નિખાર આવશે અજમાને સ્કિન માટે આ રીતે કરો ઉપયોગ અજમાને સૌ પ્રથમ સારી રીતે પીસી લો હવે અજમાને દહીંમાં સારી રીતે મિક્સ કરો આ પેસ્ટને સારી રીતે ચહેરા પર લગાવો 20 મિનિટ બાદ ચહેરાને સારી રીતે વોશ કરી લો