ઘરે આ રીતે બનાવો ચોકલેટ શેક

એક મોટી ચમચી ચોકલેટ સીરપ લો

એક કપ ઠંડુ દૂધ લો

અડધો કપ ચોકલેટ આઇસ્ક્રિમ લો

ગાર્નિશ માટે વ્હિપ્ડ ક્રિમ લો

ઠંડા દૂધ સાથે ચોકલેટ આઇસક્રિમ મિકસ કરો

હવે તેમાં બરફ અને સીરપ ઉમેરો

હવે તેને ગ્લાસમાં કાઢી લો

વ્હિપ્ડ ક્રિમથી ગાર્નિશ કરો



તૈયાર છે આપનો ચોકલેટ શેક