વાળની આ સમસ્યાને દૂર કરશે આદુ વાળની કેટલીક સમસ્યામાં આદુ કારગર આદુ દરેક રીતે બેહદ ગુણકારી છે આદુમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે આદુનો ઉપયોગ ડ્રેન્ડર્ફ દૂર કરશે આદુનો ઉપયોગ વાળની ગ્રોથ વધારશે દ્વીમુખી વાળની સમસ્યાને દૂર કરશે આદુ વાળ માટે એક નેચરલ કંડીશનર છે. આદુમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ વાળને પોષણ આપે છે. આદુના રસને સ્કેલ્પમાં લગાવાથી ઉપરોક્ત ફાયદા મળશે