ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે.

અભિનેત્રી સતત પોતાની તસવીરો ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે.

શ્રદ્ધા ટીવી સીરિયલ ‘કુંડળી ભાગ્ય’માં પ્રીતાની ભૂમિકામાં જોવા મળી હતી

અભિનેત્રી આ દિવસોમાં માલદીવમાં છે.

એક્ટ્રેસે બિકીનીમાં તસવીરો શેર કરી હતી.

તાજેતરમાં અભિનેત્રી સતત તેની તસવીરો ચાહકોની વચ્ચે શેર કરતી રહે છે

તેણે સનબાથ લેતી વખતે કેટલીક તસવીરો શેર કરી છે.

અભિનેત્રીએ આ તસવીરો માટે અલગ-અલગ પોઝ પણ આપ્યા છે.

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram