ટીવી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીએ ફરી એકવાર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

સુમોનાને 'બડે અચ્છે લગતે હૈં' અને 'ધ કપિલ શર્મા શો'થી લોકપ્રિયતા મળી છે

સુમોના ચક્રવર્તી આ દિવસોમાં વેકેશનના મૂડમાં છે.

સુમોના ફૂકેટમાં રજાઓ માણી રહી છે.

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બીકિનીમાં તેની કિલર તસવીરો શેર કરી છે.

ફોટોમાં સુમોના ચક્રવર્તી પિંક બિકીનીમાં જોવા મળી રહી છે.

તેણે સ્વિમિંગ પૂલની બાજુમાં પોઝ આપ્યો હતો.

અભિનેત્રીના આ અવતારને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

તે બ્લેક-વ્હાઈટ બિકીનીમાં દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી હતી.

All Photo Credit: Instagram