આકાંક્ષા પુરી એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે

આકાંક્ષાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

આકાંક્ષાએ બેડ પર સૂતા સૂતા ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે

તે 'વિઘ્નહર્તા ગણેશ' માં દેવી પાર્વતીની ભૂમિકા માટે જાણીતી છે

આકાંક્ષાએ Swayamvar: Mika Di Vohti શો જીત્યો હતો.

આકાંક્ષા તેના બોલ્ડનેસ માટે જાણીતી છે

આકાંક્ષા પુરી અનેકવાર ફેન્સ માટે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે

સોશિયલ મીડિયા યુઝર્સ તેના બોલ્ડ અવતારની પ્રશંસા કરી રહ્યા છે

All Photo Credit: Instagram