તેજસ્વી પ્રકાશે બિગ બોસ શો જીતીને લોકપ્રિયતા હાંસલ કરી છે

તેજસ્વી પ્રકાશે બિગ બોસ શો જીતીને લોકપ્રિયતા હાંસલ કરી છે

તેજસ્વી પ્રકાશે બ્લૂ લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં ફોટોશૂટ કરાવ્યું છે.

તેજસ્વી પ્રકાશનો ઇન્ડિયન લૂક ખૂબ પસંદ કરાઇ રહ્યો છે

ફોટોશૂટમાં તેજસ્વી પ્રકાશે બોલ્ડ પોઝ આપ્યા હતા.

તેજસ્વી કરણ કુન્દ્રા સાથે રિલેશનશીપને લઇને ચર્ચામાં રહે છે

અભિનેત્રીનો જન્મ પણ 10 જૂન, 1993ના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થયો હતો

તેજસ્વીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું છે

તેણે 'ખતરો કે ખિલાડી 10' સહિતના અનેક શોમાં ભાગ લીધો હતો

All Photo Credit: Instagram