આકાંક્ષા પુરીએ સોફા પર કિલર પોઝ આપ્યા હતા આકાંક્ષા પુરીની ક્યૂટ સ્માઈલ આકાંક્ષા પુરી કોની યાદોમાં ખોવાયેલી છે આકાંક્ષા બ્રાઉન કલરના ટોપ અને શોર્ટ્સમાં સિમ્પલ અને ક્યૂટ લાગી રહી હતી પોતાનો કર્વી ફિગર બતાવ્યો આકાંક્ષા પુરી સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરોને કારણે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. આકાંક્ષાએ હિન્દી ઉપરાંત તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આકાંક્ષાએ 'વિઘ્નહર્તા ગણેશ'માં પાર્વતીની ભૂમિકા ભજવી છે. આકાંક્ષા પુરીને 'મીકા દી વોટી'થી ઘણી ખ્યાતિ મળી આકાંક્ષા પુરી પણ 'મીકા દી વોટી'ની વિજેતા બની