નેહા મલિકનો જીમ લૂક છે ખુબ જ સ્ટાઈલીશ ફિટ રહેવા માટે ખુબ એક્સરસાઈઝ કરે છે નેહા નેહા મલિક જીમના કપડાં પહેરીને કરે છે ખુબ મહેનત બ્લુ જીમ ડ્રેસમાં નેહા મલિકનો કાતિલ અંદાજ જોવા મળ્યો જીમમાં ખુબ કસરત કરતી જોવા મળી નેહા મલિક નેહા મલિકે આ લૂકમાં તેનો એક વીડિયો શેર કર્યો પોતાની બેકને ફ્લોન્ટ કરતી નેહા મલિક ટ્રેડમીલ પર કાતિલ પોઝ આપતી નેહા મલિક જીમમાં લાઈટ મેકઅપ કરે છે નેહા નેહા મલિક ઘણી ભોજપુરી અને પંજાબી ફિલ્મોમાં કામ કરી ચુકી છે