અક્ષરા ગૌડાએ રેડ લૂકમાં તસવીરો શેર કરી



અભિનેત્રી નવા લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે



અક્ષરા ગૌડા સાઉથની એક્ટ્રેસ છે



અક્ષરા ગૌડાએ કેમરાની સામે શાનદાર પોઝ આપ્યા



અક્ષરા ગૌડા ન્યૂ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



રેડ બોડીકોન ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી



અક્ષરા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી



ચાહકોને એક્ટ્રેનો આ અંદાજ પસંદ આવ્યો



(તમામ તસવીરો અક્ષરા ગૌડા- ઈન્સ્ટાગ્રામ)