અનન્યા પાંડેની કઝીન અલાના પાંડે અભિનેત્રી નથી અલાના પાંડે પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે અલાના પાંડેએ તેના બોયફ્રેન્ડ Ivor Mccray સાથે લગ્ન કર્યા હતા. અલાના અભિનેત્રી ન હોવા છતાં બોલ્ડનેસના મામલે બધાને ટક્કર આપે છે અલાના પાંડે 27 વર્ષની છે અને તેને બોલિવૂડ સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ બોલ્ડનેસમાં તે અનન્યા પાંડેને પણ પાછળ છોડી દે છે. ટોચની અભિનેત્રીઓ પણ તેને બોલ્ડનેસમાં હરાવી શકતી નથી. અલાના તેના બોયફ્રેન્ડ સાથે અવારનવાર ઈન્ટીમેટ તસવીરો શેર કરતી રહે છે અલાનાનું ફેવરિટ ડેસ્ટિનેશન દરિયા કિનારો છે All Photo Credit: Instagram