‘દેસી ક્વિન’ સપના ચૌધરી પર ચઢ્યો વિદેશી લૂકનો ખુમાર સપના ચૌધરીએ બૉલ્ડ લૂકની કેટલીક તસવીરો શેર કરી છે માત્ર પોતાના ડાન્સથી જ નહીં પરંતુ પોતાના લૂક્સથી પણ સપના ચર્ચામાં રહે છે સપના પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં વેસ્ટર્ન લૂકમાં દેખાઇ રહી છે તસવીરોમાં સપના ચૌધરીએ બ્લેક કલરનું ક્રૉપ ટૉપ પહેરેલું છે તેને ક્રૉપ ટૉપની સાથે બ્લેક બૉટમ અને તેના પર બ્લેક જેકેટ કેરી કર્યુ છે સપનાએ આ વેસ્ટર્ન લૂકમાં ખુલ્લા વાળ નહીં પરંતુ લાંબી ચોટલી કરી છે બૉલ્ડ મેકઅપે એક્ટ્રેસના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધો છે આ સુંદર તસવીરોના કેપ્શનમાં સપના ચૌધરીએ લખ્યું- ‘સપને ઘાલે ચોટી કે.’