મલાઇકા અરોડાની હૂબહૂ કૉપી છોકરી સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે ખુબ જ ગ્લેમરસ છે મલાઇકા અરોડાની હમશકલ મુંબઇની આ છોકરી આ છોકરીનું નામ છે હિના પંચાલ. આ બિલકુલ મલાઇકા અરોડા જેવી જ દેખાય છે 32 વર્ષીય હિના પંચાલ પણ એક સ્ટાર મરાઠી એક્ટ્રેસ છે મલાઇકાના જેવી જ દેખાનારી હિના પણ ફેન્સની વચ્ચે ખુબ જ પૉપ્યૂલર છે આ તસવીરોને જોઇને તમે તો શું અર્જૂન કપૂર પણ ચોંકી જશે હિના પંચાલ પોતાના હૉટ એન્ડ પૉપ્યૂલર લૂક્સથી ફેન્સના દિલ જીતી લે છે મલાઇકા અરોડાની જેમ હિના પણ એક ફિટનેસ ફિક્ર છે મલાઇકાની જેમ હિના પંચાલને પણ યોગા કરવાનું ખુબ પસંદ છે થોડાક દિવસો પહેલા હિના પંચાલ ડ્રગ પાર્ટીમાં પકડાઇ હતી હિનાના ઇન્સ્ટાગ્રા્મ પેજ પર 553k ફોલોઅર્સ છે