એક્ટ્રેસ અલાયા ફર્નિચરવાલા રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે.

અલાયાએ બ્લૂ બિકીની પહેરેલી તેની કિલર તસવીરો પોસ્ટ કરી છે.

આલિયાની આ તસવીરો ફેન્સમાં વાયરલ થઈ રહી છે.

ફોટામાં અલાયા હોટ ટબમાં પિઝા પાર્ટી કરી રહી છે.

અલાયા બિકિની પહેરીને પિઝા પાર્ટી કરતી જોવા મળી રહી છે

તે બ્લૂ બિકીનીમાં અદભૂત લાગી રહી હતી.

અલાયા રિયલ લાઈફમાં જેટલી બોલ્ડ છે એટલી જ સ્ટાઇલિશ પણ છે.

અલાયાએ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં સારી ઓળખ બનાવી છે.

અલાયાની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ફ્રેડી હતી.

All Photo Credit: Instagram