કાર્તિક આર્યનની 'ફ્રેડી' ડિઝની હોટસ્ટાર પર 2 ડિસેમ્બરે રિલીઝ થઇ છે.

ફિલ્મમાં આલિયા ફર્નિચરવાલા કાર્તિકની સામે જોવા મળી હતી.

ફિલ્મ સાયકો થ્રિલર પર આધારિત છે.

ફિલ્મ ફ્રેડીની અભિનેત્રી વાસ્તવિક જીવનમાં ગ્લેમરસ ક્વીન છે.

ફિલ્મમાં અલાયાની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી રહી છે

અલાયા એફ તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

અલાયા એફનું પૂરું નામ અલાયા ઈબ્રાહિમ ફર્નિચરવાલા છે.

અલાયા પૂજા બેદીની પુત્રી છે.

અભિનેત્રીએ વર્ષ 2020માં સૈફ અલી ખાનની ફિલ્મ જવાની જાનેમનથી ડેબ્યૂ કર્યું હતું.

All Photo Credit: Instagram