પિંક કલરના ડ્રેસમાં અલાયાનો કાતિલ અંદાજ



અલાયાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો



પિંક ડ્રેસમાં હોટ પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસ



અલગ-અલગ અંદાજમાં અલાયાએ પોઝ આપ્યા



ફિલ્મ જવાની જાનેમનથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું



સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી



અલાયા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



અલાયા દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે



અલાયાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થાય છે



એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે