બોલિવૂડ અભિનેત્રી અલાયા ફર્નિચરવાલાએ બિકિનીમાં તસવીર પોસ્ટ કરી છે.,

અલાયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

તે તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

અલાયા એફએ ફરી એકવાર બોલ્ડ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે

અલાયા એફએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે.

તસવીરોમાં અભિનેત્રી બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે.

અભિનેત્રીએ બ્રાઉન અને વ્હાઇટ ચેક બિકીની પહેરી છે

અલાયા પૂજા બેદીની પુત્રી અને કબીર બેદીની પૌત્રી છે.

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.