હોલિવૂડ સ્ટાર લિયોનાર્ડો ડી કેપ્રિયોનું નામ ભારતીય મૂળની બ્રિટિશ મોડલ નીલમ ગિલ સાથે જોડાઈ રહ્યું છે. હાલમાં જ બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. લિયોનાર્ડોની ઉંમર 48 વર્ષ છે જ્યારે નીલમ ગીલ 28 વર્ષની છે. હાલમાં જ બંને લંડનના ચિલ્ટર્ન ફાયરહાઉસમાં જોવા મળ્યા હતા. જ્યાં નીલમ ગિલ સાથે લિયોનાર્ડોની માતા પણ હાજર હતી. નીલમ ગિલ તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. નીલમ તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં પોતાને એક બ્રિટિશ પંજાબી મોડલ ગણાવી છે. નીલમ તસવીરોમાં નીલમ ખૂબ જ બોલ્ડ અને કૂલ લાગી રહી છે. નીલમનો જન્મ 27 એપ્રિલ, 1995ના રોજ ઈંગ્લેન્ડમાં થયો હતો. All Photos in Instagram