બૉલીવુડ હીરોઇન અલાયા એફે રેડ જમ્પ શૂટમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ



અલાયાના રેડ લૉન્ગ સાટીન ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ પર ફેન્સ ફિદા



અલાયાએ સ્ટુડિયોમાં સ્કીન ટાઇટ એન્ડ ટ્રાન્સપરન્ટ લૂકમાં અદાઓ બતાવી



રેડ લૂકમાં અલાયા એફનો આ કાતિલ અંદાજ ખુબ વાયરલ થયો છે



અલાયા જવાની જાનેમન, ફ્રેડી, યૂટર્ન, બડે મિયાં-છોટે મિયાંમાં કામ કરી ચૂકી છે



અલાયા એક્ટ્રેસ પૂજા બેદીની દીકરી છે, હંમેશા સ્ટાઇલિશ અદાઓથી ચર્ચામાં રહે છે



25 વર્ષીય અલાયા એફ પોતાના રિલેશનશીપના કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે



અલાયા એફ અત્યારે વિદેશમાં પોતાનો વેકેશન ટાઇમ એન્જૉય કરી રહી છે



અલાયા એફ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો અલાયા એફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે