બોલિવૂડ અભિનેત્રી અવનીત કૌર ફેશન સેન્સથી લાઈમલાઈટ મેળવે છે.

હાલમાં જ અવનીત કૌરે તેના લેટેસ્ટ ઈટાલી વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે.

અભિનેત્રી બિકીની પહેરીને પુલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે

માત્ર 22 વર્ષની ઉંમરમાં અવનીત કૌર તેની ડ્રેસિંગ સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી બિકીની પહેરીને સ્વિમિંગ પૂલમાં પોઝ આપતી જોવા મળે છે.

અવનીત કૌર સોશિયલ મીડિયા સેન્સેશન છે.

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે.

તેની ડ્રેસિંગ સેન્સ પણ લોકોમાં ખૂબ જ ટ્રેન્ડ છે.

All Photo Credit: Instagram