ઉનાળાની શરૂઆતમાં બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફએ બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી છે અલાયા એફએ નવા ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે અલાયાએ કેપ્શન સાથે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરી હતી. આ ફોટોશૂટમાં અલાયા પૂલસાઇડ ટેબલ પર પોઝ આપી રહી છે ચાહકોને અલાયાનો લુક્સ પસંદ આવી રહ્યો છે. અલાયા છેલ્લે અનુરાગ કશ્યપની 'ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત'માં જોવા મળી હતી. આ ફિલ્મનું પ્રીમિયર મારાકેચ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. તેણીએ 2020 માં સૈફ અલી ખાન અને તબ્બુની સામે 'જવાની જાનેમન' થી શરૂઆત કરી હતી. All Photo Credit: Instagram