શું આપને સતત ગળામાં ખરાશ રહે છે

સતત ગળામાં ખરાશ રહે તો સાવધાન

આ ગળાના કેન્સરના હોઇ શકે છે સંકેત

વોઈસ બોક્સ ગળાની નીચે હોય છે

તે કેન્સર માટે ખૂબ જ સંવેદનશીલ

કાકડાનું કેન્સર પણ ગળાનું જ કેન્સર છે.

ગળાના કેન્સરના લક્ષણો જાણી લો

ગળામાં સતત દુખાવો રહેવો

લાંબા સમય સુધી ઉધરસ રહેવી

કોઇ વસ્તુ ગળવામાં મુશ્કેલી થવી

અવાજમાં ફેરફાર ગળાના કેન્સરના સંકેત છે